હવે આપણે ખાસ એ જોયે કે એની ફોર્મેટ કેવી હોઈ છે
<!DOCTYPE html>
<html>
<head>
<title>Page Title</title>
</head>
<body>
<h1>This is a Heading</h1>
<p>This is a paragraph.</p>
</body>
</html>
આ કોડ છે જેમાં પેહલા <html ></html > tags લેવામાં આવેછે અને આપણે જે કઈ પણ પ્રોગ્રામ લખવાનો હોઈ છે એ <body ></body > ટેગ ની અંદર લખવાનો રહેશે . આ કોડમાં h1 અને p1 આપવામાં આવ્યા છે .
<title ></title > આ ટેગ નો ઉપયોગ તમે બનાવેલ webpage ને title આપવા માટે થતો હોઈ છે h1 webpage હેડિંગ આપવા માટે થાય છે.અને p webpage માં ફકરા પાડવા માટે થઇ છે
Comments
Post a Comment